请输入您要查询的单词:

 

单词 જોઈવું
释义

જોઈવું

Gujarati

Verb

જોઈવું (joīvũ) (defective, only conjugates in the 3rd person)

  1. (in progressive, contrafactual, negative simple present, and subjunctive forms) to want
    એવું નથી કે નથી જોઈતું, પણ અત્યારે લેવું વ્યર્થ છે.
    evũ nathī ke nathī joītũ, paṇ atyāre levũ vyarth che.
    It's not that I do not want it, but taking it right now is meaningless.
    નહીં જોઈતું હોય તો નહીં લે.
    nahī̃ joītũ hoya to nahī̃ le.
    If he doesn't want it, he won't take it.
    મને જોઈએ છે.mane joīe che.I want it.
    ભગવાનને કંઈ ન જોઈએ.bhagvānne kãī na joīe.God does not want anything.
    તેને કાલે જોઈતું હશે.tene kāle joītũ haśe.He will want it tomorrow.
    છગનને કાલે જોઈતું હતું.chaganne kāle joītũ hatũ.Chagan wanted it yesterday
    જોઈતું હોત તો હું લઉં.joītũ hot to hũ laũ.If I wanted' it I would take it.
  2. (in future forms) to need
    મારી બહેનને જોઈશે.mārī bahenne joīśe.My sister will need it.
    તને નહીં જોઈએtane nahī̃ joīeYou won't need it.
    મારે કરવું જોઈશે.māre karvũ joīśe.I will have to do it.
  3. (auxiliary) should, ought to
    મારે કરવું જોઈએ.māre karvũ joīe.I should do it.
    મારે કરવું જોઈતું હતું.māre karvũ joītũ hatũ.I should have done it.
随便看

 

国际大辞典收录了7408809条英语、德语、日语等多语种在线翻译词条,基本涵盖了全部常用单词及词组的翻译及用法,是外语学习的有利工具。

 

Copyright © 2004-2023 idict.net All Rights Reserved
京ICP备2021023879号 更新时间:2024/11/5 20:28:00